શું ઈમામ હુસૈન (અ.સ)ની યાદમાં ગમ મનાવવો જાએઝ છે ?
વાંચવાનો સમય: 2 મિનિટ ઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવવાને કે સીનાઝ્ની કે નૌહા પડવાને હરામ જાણે છે હાલાકે કદાચ આં તેઓની અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી નજર ન કરવાના […]