અલી (અ.સ) ઈમામ અને વલી હતા રસુલે ખુદા(સ.અ.વ)ની હયાત દરમિયાન
વાંચવાનો સમય: 6 મિનિટ જ્યારે મુસ્લિમ સમુદાય પવિત્ર પયગંબર (સ.અ.વ.) પછી તેમના ખલીફા / વલી પર વિભાજિત છે, ત્યારે તેઓએ એક મહત્વના મુદ્દાની અવગણના કરી છે-પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હયાતી અને તેમના પવિત્ર જીવનકાળ દરમિયાન તેમના ખલીફા / રસુલ (સ.અ.વ)ના […]