
અમીરુલ મોઅમેનીન(અ.સ.)ની શહાદતની ખબર અને રસુલુલ્લાહ(સ.અ.વ.)નું રુદન કરવું
વાંચવાનો સમય: 2 મિનિટઅમીરુલ મોઅમેનીન(અ.સ.)ની શહાદતનો દિવસ ઈસ્લામી દુન્યામાં ખુબજ સખ્ત મુસીબતનો દિવસ છે. આ એ એવો દર્દનાક બનાવ હતો જેણે ઈસ્લામમાં એવી ખોટ ઉભરી આવી કે જે ક્યારેય ભરાશે નહીં.આ એવી મુસીબત હતી જેણે પહેલાથી છેલ્લા સુધી […]