ગદીરના એલાન બાદ અલી (અ.સ.) માટે ખિલાફતનો દાવો કરવો જરૂરી હતો?
વાંચવાનો સમય: 3 મિનિટ ઘણા મુસલમાનો માને છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.)ના નિયુક્ત થયેલ ખલીફા નથી. અગર તેઓ સાચા ખલીફા હોત તો એવું હોત તો તેમણે ખિલાફત માટે પોતાનો દાવો રજુ કરવો જોઈતો હતો. આ બાબતે તેમની […]