જ.ફાતેમા (સ.અ.)ના ઘર પર હુમલો કરવાની કબુલાત
વાંચવાનો સમય: 4 મિનિટ અલગ અલગ સમુદાયો અને અલગ અલગ રાષ્ટ્રોની જેમ મુસલમાનોનો ઈતિહાસ પણ સત્તાપરસ્ત લોકોના ઝુલ્મોથી ભરેલો છે. આ ઇતિહાસની કિતાબોના પાનાઓ પણ ઝુલ્મો અને સિતમોની શાહીથી રંગીન થયા છે મુસલમાનોમાં પણ મોટા મોટા ઝાલીમો અને ઝુલ્મને […]