ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન(અ.સ.)ની શહાદતની ખબર અને રસુલુલ્લાહ(સ.અ.વ.)નું રુદન કરવું

વાંચવાનો સમય: 2 મિનિટઅમીરુલ મોઅમેનીન(અ.સ.)ની શહાદતનો દિવસ ઈસ્લામી દુન્યામાં ખુબજ સખ્ત મુસીબતનો દિવસ છે. આ એ એવો દર્દનાક બનાવ હતો જેણે ઈસ્લામમાં એવી ખોટ ઉભરી આવી કે જે ક્યારેય ભરાશે નહીં.આ એવી મુસીબત હતી જેણે પહેલાથી છેલ્લા સુધી […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે નમાઝ પડવાના કારણે ઈમામતને લાયક છે

વાંચવાનો સમય: 2 મિનિટઅમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની બેશુમાર ફઝીલતોમાંથી એક એ છે કે આપ (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે નમાઝ પડવામાં બીજાઓ ઉપર અગ્રતા ધરાવે છે. પ્રખ્યાત મુસલમાન આલીમોએ નોંધ્યું છે કે અલી (અ.સ.) […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સિવાય બધા જ સહાબીઓની અલ્લાહે ટીકા કરી છે

વાંચવાનો સમય: < 1 મિનિટસહાબીય્યતની બાબતમાં કોઈ પણ અમીરૂલ મોઅમેનીન, હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની સરખામણી નથી કરી શકતું. અલ્લાહે બધાની ટીકા કરી છે પરંતુ અમીરૂલ મોઅમેનીનને હંમેશા નેકી સાથે યાદ કર્યા છે. તેથી ઇબ્ને હજરે અસ્કલાની જેવા […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શા માટે હ.અલી(અ.સ)એ ખિલાફત મેળવવા તલ્વાર ન ઉપાડી?

વાંચવાનો સમય: 5 મિનિટગદીરેખુમના મેદાનમાં હજારો અસ્હાબોની હાજરીમાં રસુલે ઈસ્લામ (સ.અ.વ.)એ અલ્લાહના હુકમ મુજબ અમલ કરતા હઝરત અલી (અ.સ)ને પોતાના બીલા ફસલ ખલીફા બનાવવાનું એલાન કર્યુ. આ પ્રથમ કે આખરી પ્રસંગ ન હતો કે જેમાં હુઝુરે અકરમ (સ.અ.વ.)એ હઝરત અલી […]

No Picture
અહલેબૈત (અ .સ.)

હઝરત અલી(અ.સ)એ શા માટે પોતાના ત્રણ બચ્ચાઓના નામ અબુબક્ર, ઉમર અને ઉસ્માન રાખ્યા?

વાંચવાનો સમય: 5 મિનિટઅ- ઇસ્લામની શરૂઆતમાં અરબોની વચ્ચે (ઉમર) એક પ્રખ્યાત અને સામાન્ય નામોમાંથી હતું અને આ ફક્ત ઉમર બીન ખત્તાબથી મખ્સુસ ન હતું- રેજાલ અને તરાજીમની કિતાબોથી આ વાત ખબર પડે છે. ઇબ્ને હજરે અસ્કલાની શાફેઇએ રસુલ(સ.અ.વ)ના […]

No Picture
અન્ય લોકો

જ.અબુ તાલિબ (અ.સ)નો ઇસ્લામ-ભાગ-૧ – પરિચય

વાંચવાનો સમય: 2 મિનિટપોતાની જાતને મુસલમાન જાહેર કરતા અને અમીરુલ મોમીનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે દુશ્મનાવટ ધરાવતો એક વર્ગ અલી (અ.સ)ની  શ્રેષ્ઠતા અને ઈસ્લામમાં તેમના દરજ્જા અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના પસંદ કરેલા વસી બાબતે લોકોને ગેરમાર્ગે […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

નમાઝને અદા કરવામાં અમીરુલ મોઅમેનીન અ.સ શ્રેષ્ઠ છે

વાંચવાનો સમય: < 1 મિનિટનમાઝમાં અને બીજી બધી બાબતોમાં અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અ.સ.થી આગળ કોઈ સહાબી નથી. કેટલાક પ્રસંગોએ આ મુદ્દા (બાબત) ઉપર અલી (અ.સ.)ની શ્રેષ્ઠતા બતાવી છે ખાસ કરીને ખાલી કેહવાના ખલીફાના સંબંધમાં અમીરુલ મોઅમેનીન […]

No Picture
અહલેબૈત (અ .સ.)

અમીરુલ મોઅમેનીન અલી અ.સ નાં દુશ્મનો વિરુદ્ધ તબર્રા જરૂરી છે તેઓ પછી ગમે તે હોય

વાંચવાનો સમય: 3 મિનિટજ્યારે અમીરુલ મોઅમેનીન અ.સ નાં દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરવાની વાત આવે ત્યારે ઘણા આશ્ચર્ય પમાડનાર બહાનાઓ સાંભળવા મળે છે તેમાંથી એક સમૂહ એવો દાવો કરે છેકે આપણેતબર્રા કરવાથી પરહેઝકરવું જોઈએ કારણ કે અમીરુલ મોઅમેનીન અ.સદુશ્મનોને […]

No Picture
અહલેબૈત (અ .સ.)

હઝરત અલી (અ.સ.)નો બળવો અને સહાબીઓના અદ્લનો સિધ્ધાંત

વાંચવાનો સમય: 9 મિનિટપ્રસ્તાવના અમૂક લોકો કહે છે કે અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ નહજુલ બલાગાહમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના અમૂક સહાબીઓ વિરુધ્ધ વાંધો ઉઠાવ્યો છે અને આપ (અ.સ.)ને ખિલાફતના હક્કથી વંચિત કરવામાં આવ્યા. બીજી બાજુ, […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શા માટે કુરૈશ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને હઝરત ફાતેમા (સ.અ.)ના દુશ્મનો હતા?

વાંચવાનો સમય: 8 મિનિટલોકોના દિલમાં દુશ્મની : અબુ યાઅલા અને બાઝારે ભરોસાપાત્ર હદીસવેત્તા જેમકે હાકીમ ઝહબી ઈબ્ને હબ્બાને આ હદીસને સાચી ઠરાવી છે. તેનાથી વર્ણન કરે છે કે હઝરત અલી (અ.સ.) એ જણાવ્યું بینا رسول اللّٰہ ﷺ آخذ […]