ઈમામ સાદિક (અ.સ.)નો મરતબો એહલે તસન્નુન ‘ઈમામો’ની નઝરમાં
વાંચવાનો સમય: 2 મિનિટ એહલે તસન્નુનના સત્તાધીકારીઓ એહલેબૈત (અ.મુ.સ.)ના મઅસુમ ઈમામો (અ.મુ.સ.)ને માનનીય જાણે છે. તેઓના આલીમો અને સરદારો (ઈમામો)એ મઅસુમ ઈમામો (અ.મુ.સ.)ની ફઝીલતને સ્વિકારી છે. આ રીતે એહલે તસન્નુનના ‘ઈમામો’ ઈમામ સાદિક (અ.સ.)ને તેમના ઈલ્મ, ઈબાદત, તકવા અને […]