
અહલેબૈત (અ .સ.)
ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)નો શામી વ્યક્તિ સાથે મુનાઝરો
વાંચવાનો સમય: 2 મિનિટજયારે ઈમામ હુસૈન(અ.સ)ના એહલેહરમ(ઘરના લોકોને) કેદ કરી શામની મસ્જીદ પાસે ઉભા રાખવામાં આવ્યા હતા તેવામાં એક શામનો વૃધ્ધ વ્યક્તિ આવ્યો અને કેહવા લાગ્યો “તમામ તારીફ તે અલ્લાહ માટે છે જેણે તમને કત્લ [...]