જમલ, સીફ્ફીન અને નહરવાનના લોકો, જે લોકો ઈમાન નથી લાવ્યા તેનાથી પણ વધારે ખરાબ છે (બદતર છે)
વાંચવાનો સમય: < 1 મિનિટ કુરઆન અને હદીસ પ્રમાણે, જે મુસલમાન પોતાના ઝમાનાના હુજ્જત (ઈમામ)ની સામે જંગ કરે તે જે લોકો ઈમાન નથી લાવ્યા તેનાથી પણ વધારે બદતર છે. ઈમામ મોહમ્મદ બાકીર અ.સ ઈમામ અલી અ.સ સામે જંગ કરનારાઓ વિષે […]