પ્રસંગ

શું ‘દરરોજ આશુરા છે?

વાંચવાનો સમય: 2 મિનિટ શીઆના બન્ને વર્ગો આલીમો અને સામાન્ય ઇન્સાન એમ માને છે કે સુત્ર ‘દરેક દિવસ આશુરા અને દરેક ઝમીન કરબલા’ એ હદીસે કુદસી છે અથવા એહલેબૈત (અ.મુ.સ.) તરફથી ભરોસાપાત્ર હદીસ છે અને એટલી હદે માને છે […]

અય્યામે ફાતેમીયાહ

શું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નું ઘરમાંથી બહાર નીકળવું એ આયેશાનું જમલમાં આવવા બરાબર છે?

વાંચવાનો સમય: 5 મિનિટ અમુક લોકો શીઆઓ સામે વાંધાઓ ઉપાડવામાં અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર હુમલો કરવામાં વધુ ઝડપી છે.   તેઓનો મઅસુમીન (અ.મુ.સ.) સામેના વાંધાઓ માંહેનો એક વાંધો છે: જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ […]

નબુવ્વત

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વફાત માટે કોણ જવાબદાર?

વાંચવાનો સમય: 7 મિનિટ ઘણા ‘અઘરા’ સવાલો પૈકીનો સવાલ કે જેના માટે મોટાભાગના મુસલમાનો પાસે કોઈ જવાબ નથી તે છે કે શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વફાત થઈ છે કે પછી શહાદત?   મોટાભાગના મુસલમાનો ત્રણમાંથી એક મત ધરાવે છે, રસુલુલ્લાહ […]

અન્ય લોકો

શૈખૈન દ્વારા જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપર હુમલાનો મૂર્ખામીભર્યો બચાવ

વાંચવાનો સમય: 5 મિનિટ અમૂક એહલે તસન્નુનના આલીમોએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપરના હુમલાની રિવાયતોને ગોળમોળ અને મૂર્ખાઈવાળા કારણો આપી રદ કરી અને સહાબીઓનો બચાવ કર્યો છે. તેમનો મુળ મકસદ સહાબીઓ નેક બતાવવાનો અને તેમની અદાલતને કોઈપણ કિંમતે […]

ઇમામ મહદી (અ.સ.)

ઈસ્લામમાં ગય્બની માન્યતા

વાંચવાનો સમય: 5 મિનિટ અલ્લાહ હકીમ પોતાની માનનીય કિતાબમાં કહે છે: عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا ﴿٢٦﴾  إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ فَإِنَّهُ يَسْلُكُ مِن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ رَصَدًا ﴿٢٧﴾  لِّيَعْلَمَ أَن قَدْ أَبْلَغُوا رِسَالَاتِ رَبِّهِمْ […]

ઇમામ અલી (અ.સ.)

હઝરત અલી (અ.સ.): સૌથી બલંદ અને સૌથી શ્રેષ્ઠ પરંતુ પ્રથમ મઝલુમ

વાંચવાનો સમય: 8 મિનિટ પવિત્ર મઝહબ ઈસ્લામમાં બલ્કે સમગ્ર દુનિયામાં ઈલ્મ અને મઅરેફતને અત્યંત ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત છે. આ તે ઈલ્મ અને મઅરેફત જ છે કે જે ઈન્સાનને તરક્કીના શિખરે પહોંચાડે છે અને તે જ તેની વધારે પ્રગતિ અને […]

ઇમામ અલી (અ.સ.)

હઝરત અલી (અ.સ.)ની વિલાયતનો બચાવ કરનારાઓ

વાંચવાનો સમય: 11 મિનિટ હદીસે કુદસીમાં અલ્લાહ રબ્બુલ ઈઝઝત એઅલાન ફરમાવે છે કે: وِلَایَتُ  عَلِیٍ ابْنِ  اَبِیْ  طَالِبٍ  حِصْنِیْ  فَمَنْ دَخَلَ  حِصْنِیْ اَمِنَ مِنْ عَذَابِیْ ‘હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત મારો (મઝબુત) કિલ્લો છે. જે તેમાં દાખલ […]

ઇમામ અલી (અ.સ.)

હદીસે ગદીરમાં વિલાયતનો અર્થ સાહિત્યકારો અને શાએરોની નજરમાં

વાંચવાનો સમય: 23 મિનિટ   ‘સઘળા વખાણ અલ્લાહ માટે છે અને સલામ થાય તેના બંદાઓ ઉપર કે જેઓ ચૂંટી કઢાએલા છે.’ માનનીય વાંચકો! ખુદાવંદે આલમનો બેપનાહ શુક્ર છે કે તેણે છેલ્લા અમૂક વર્ષોથી એ તક અને ખુશનસીબી અતા કરી […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામ અલી (અ.સ.)ની ઈબાદત અને શબે કદ્ર

વાંચવાનો સમય: 8 મિનિટ અલ્લાહ (સુ.વ.ત.)ની તઅઝીમ (માન જાળવવુ), તેની ઈતાઅત તેમજ ખુદા સિવાય બીજા બધાનો ઈન્કાર કરવો અને તેઓને નજરઅંદાજ કરવા તે જ સાચી ઈબાદત છે. ઈન્સાનની સૌથી મોટી ફઝીલત ઈલાહીયતના મરતબાની તઅરીફ અને અલ્લાહની નઝદીકી પ્રાપ્ત કરવી […]

અન્ય લોકો

ગારના બનાવમાં અબુબક્ર માટે શું કોઈ ફઝીલત છે?

વાંચવાનો સમય: 5 મિનિટ ઘણા કહેવાતા મુસલમાનો અબુબક્રની શ્રેષ્ઠતાનો દાવો કરે છે કારણ કે તે રસુલુલ્લાહ(સ.અ.વ.)નો હિજરતની રાતના ગારનો સહાબી હતા. બીજા બધા મુદ્દાઓમાં તેઓ એવું તારણ કાઢે છે કે આ કારણે તે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ખલીફા થવાનો વિકલ્પ આપમેળે […]