
કબ્રો ઉપર મસ્જીદ બાંધવી- સુન્નતનો ચુકાદો
વાંચવાનો સમય: 9 મિનિટ કબ્રો ઉપર મસ્જીદ બાંધવાની પરવાનગી કુરઆનથી સાબિત કર્યા બાદ અમો ભરોસાપાત્ર સુન્નત તરફ ફરી રહ્યા છીએ એ વાત ચોક્કસપણે નોંધવી જોઈએ કે જ્યારે એક બાબત કુરઆનની મજબુત અને સ્પષ્ટ (મોહ્કમ)આયાતોથી સાબિત થઇ જાય પછી આપણે […]