હઝરત અલી(અ.સ)એ શા માટે પોતાના ત્રણ બચ્ચાઓના નામ અબુબક્ર, ઉમર અને ઉસ્માન રાખ્યા?
વાંચવાનો સમય: 5 મિનિટ અ- ઇસ્લામની શરૂઆતમાં અરબોની વચ્ચે (ઉમર) એક પ્રખ્યાત અને સામાન્ય નામોમાંથી હતું અને આ ફક્ત ઉમર બીન ખત્તાબથી મખ્સુસ ન હતું- રેજાલ અને તરાજીમની કિતાબોથી આ વાત ખબર પડે છે. ઇબ્ને હજરે અસ્કલાની શાફેઇએ રસુલ(સ.અ.વ)ના […]