
શા માટે કુરૈશ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને હઝરત ફાતેમા (સ.અ.)ના દુશ્મનો હતા?
વાંચવાનો સમય: 8 મિનિટલોકોના દિલમાં દુશ્મની : અબુ યાઅલા અને બાઝારે ભરોસાપાત્ર હદીસવેત્તા જેમકે હાકીમ ઝહબી ઈબ્ને હબ્બાને આ હદીસને સાચી ઠરાવી છે. તેનાથી વર્ણન કરે છે કે હઝરત અલી (અ.સ.) એ જણાવ્યું بینا رسول اللّٰہ ﷺ آخذ […]