અહેમદ ઈબ્ને હમ્બલનો અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સંબંધે અભિપ્રાય
વાંચવાનો સમય: 4 મિનિટ શંકા: કેટલાક મુલસમાનો આક્ષેપ કરે છે કે શીઆઓ સહાબા અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિઓ પ્રત્યે દુર્ભાવના અને વેર રાખે છે. તેઓ કહે છે કે સહાબા અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિ પ્રત્યેના તબર્રાને ઈસ્લામમાં કોઈ સ્થાન નથી. તેઓ […]