ફદક બાબતે ફેંસલો કરવા માટે કોણ વધારે લાયક છે એહલેબેત (અ.મુ.સ.) કે સહાબીઓ?
વાંચવાનો સમય: 3 મિનિટ ફદકના વિવાદમાં જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની પવિત્ર કુરઆનમાંથી દલીલોને રદ કરવામાં આવી અને આપ (સ.અ.)ના ગવાહો અલી (અ.સ.), હસનૈન (અ.મુ.સ.), ઉમ્મે અયમન કે જેમને જન્નતની ઝમાનત દેવામાં આવી છે, તેને નકારવામાં આવ્યા. હાકીમોએ એક ઘડી […]