 
		
					બકીઅ, ઈતિહાસના પાલવમાં એક બુગ્ઝ – બીજો ભાગ
વાંચવાનો સમય: 3 મિનિટબકીઅનો ધ્વંસ અને તારાજી: 8 શવ્વાલ હિજરી સન 1344 મુજબ 21 એપ્રીલ ઈ.સ. 1925 ના બુધવારે અબ્દુલ અઝીઝ બિન સઉદની આગેવાનીમાં વહાબીઓએ મદિનએ મુનવ્વરાને ઘેરી લીધું અને બચાવ કરનારાઓ સાથે જંગ કરી અને ઉસ્માની હુકુમતના […]
 
 
		 
		 
		 
		 
		 
		