ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદત:
વાંચવાનો સમય: < 1 મિનિટ એહલે તસન્નુને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદતની નોંધ લીધી છે. દાખલા તરીકે શબરાવી નોંધે છે કે: ‘ઈમામ સજ્જાદ (અ.સ.)ને ઝેર અપાયા પછી આપ આ દુનિયાથી કૂચ કરી ગયા.’ (અલ અત્હાફ બે હુબ્બ અલ અશરાફ, પા. […]