શું આપણે મુસલમાનોમાં ઇત્તેહાદ માટે સકલૈનને છોડી દેવું જોઈએ?
વાંચવાનો સમય: 4 મિનિટ જેઓ મુસલમાનોમાં ઇત્તેહાદને પ્રોત્સાહન આપે છે તેઓ એહલેબૈત (અ.મુ.સ.) ઉપર દલીલો અને બિનપાયાદાર આરોપો ઘડી કાઢે છે. તેઓના અર્થહીન આરોપો માંહેનો એક આરોપ એ છે કે અમીરુલ મોઅમેનીન (અ.સ.) મુસલમાનોના ઇત્તેહાદ માટે એટલા બધા આતુર […]