
શું કુરઆન ઈમામ (અ.સ) વગર હિદાયત માટે પુરતું છે? – એક ચર્ચા
વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોની માન્યતા છે કે ઈસ્લામીક ઉમ્મતને કોઈ માર્ગદર્શક કે ઈમામની જરૂર નથી. મુસલમાનોની માન્યતા છે કે પયગંબર (સ.અ.વ.)એ સંદેશો આપ્યો અને આપ (સ.અ.વ.) મુસલમાનોની વચ્ચે કુરઆન મૂકી ગયા. મુસલમાનોને કુરાન સિવાય અન્ય કોઈ વસ્તુની જરૂર […]