
ઇસ્લામમાં તવસ્સુલ-સુન્નત વડે ફેસલો
વાંચવાનો સમય: 7 મિનિટઆપણે આ પહેલા પણ પવિત્ર કુરઆનમાં વસીલા અને તવસ્સુલની વિચારધારાનો સ્પષ્ટ ઉલ્લેખ જોયો છે અને એટલી હદે કે સુરએ માએદાહ (૫): આયત ૩૫ માં અલ્લાહે મોઅમીનોને ઇલાહી કુરબત(નઝદીકી) પ્રાપ્ત કરવા માટે વસીલાનો હુકમ આપ્યો છે […]