
ઈમામ મહદી (અ.સ.)નો અકીદો ઈજ્માઅથી સાબિત છે
વાંચવાનો સમય: 3 મિનિટશંકાખોરો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ની રીવાયતોને શંકાસ્પદ ગણાવીને અથવા રાવીઓને અવિશ્વસનીય ગણાવીને ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અકીદા અને વજૂદ ઉપર સવાલો ઉભા કરે છે જવાબ: ઈમામ મહદી(અ.ત.ફ.શ.)નો અકીદા અને વુજુદ વિશેની હદીસોને તેના રાવી અને રીવાય્તો થકી પ્રતીકાત્મક ટીકા […]