કબ્રે માસૂમીન (અ.મુ.સ.)ની ઝીયારતનો સવાબ,હજજ અને ઉમરાહ કરતા વધારે કેમ છે?
વાંચવાનો સમય: 3 મિનિટ વહાબી લોકો ઇસ્લામના ઘણાબધા કાર્યોને શિર્ક સમજે છે. તેમાંથી એક દીનના બુઝુર્ગોના કબ્રોની ઝીયારત છે,વહાબીઓને ઝીયારત નો આ અમલ શિર્ક નઝર આવે છે.જ્યારે કે શિયા મુસલમાનોમાં ખાસ કરીને અઈમ્માં (અ.મુ.સ.)ની ઝીયારતનો ખુબજ વધારે સવાબ બયાન […]