અલ્લાહ પાસેથી માંગવું – ખારજીઓ સાથે વાદ-વિવાદ
વાંચવાનો સમય: 3 મિનિટ શંકા ભૂતકાળમાં અમૂક મુસલમાનોનો સમૂહ હતો જેઓએ એવો દાવો કર્યો હતો કે ફકત અલ્લાહ પાસેથીજ તલબ કરવું જોઈએ. તેઓનો અન્ય મુસલમાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તે લોકોને ‘ખારજીઓ’ (જેઓએ દીનને ત્યજી દીધો છે)થી ઓળખવા […]