
દરબારે ખીલાફતમાં હ. અલી (અ.સ.)નો શાનદાર ચર્ચા.(મુનાઝેરો)
વાંચવાનો સમય: 2 મિનિટહઝરત સરવરે કાએનાતે ખુદના હુકમ અને કુરઆનની આયત – فَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ ‘કરાબતદારોને તેમનો હક આપવો ઉ૫ર અમલ કરીને ફાતેમા ઝહરા(સ.અ.)ને બાગે ફદક આપ્યો હતો બાગેફદકની દેખરેખ ફાતેમા ઝહેરા(સ.અ.)ના ખાદીમો દ્વારા કરવામાં આવતી હતી […]