
નહજુલ બલાગાહ અને તેના રાવી
વાંચવાનો સમય: 6 મિનિટહાકીમોના સરદાર, અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ના ખુત્બાઓ, પત્રો અને હિકમતોથી ભરપુર કિતાબ નહજુલ બલાગાહ બાબતે લખાણ લખવું એ સરળ કાર્ય નથી. આપણે ન તો સક્ષમ છીએ કે તેમના ઉચ્ચ દરજ્જા, નઝરિયાત, ઈમાન […]