ઈમામ મુસા કાઝીમ(અ.સ.)ની ઈમામતની હિદાયત
વાંચવાનો સમય: 6 મિનિટ એહલેબૈત (અ.મુ.સ.)ના બાર અઈમ્મા(અ.મુ.સ.)નીઈમામતનો અકીદો તે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઝમાનાથી જ ખુબ જાહેર અકીદો હતો. આ અકીદો રસુલુલ્લાહ (સ.અ.વ.) અને એહલેબૈત (અ.મુ.સ.)ના માનનારાઓ સકીફા અને કરબલા જેવા બનાવો હોવા છતાં પણ ઈમામતનો અકીદો પહેલેથી જ ધરાવતા […]