હઝરત અલી (અ.સ.)નો બળવો અને સહાબીઓના અદ્લનો સિધ્ધાંત
વાંચવાનો સમય: 9 મિનિટ પ્રસ્તાવના અમૂક લોકો કહે છે કે અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ નહજુલ બલાગાહમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના અમૂક સહાબીઓ વિરુધ્ધ વાંધો ઉઠાવ્યો છે અને આપ (અ.સ.)ને ખિલાફતના હક્કથી વંચિત કરવામાં આવ્યા. બીજી બાજુ, […]