
આસારે ફાતેમી: ફાતેમા(સ.અ.)નો સહીફો
વાંચવાનો સમય: 3 મિનિટચોક્કસ આ અગાઉના સહીફાઓમાં પણ નોંધાયેલું છે. ઈબ્રાહીમ(અ.સ.) અને મૂસા(અ.સ.)ના સહીફાઓમાં પણ આવેલું છે. ખુદાવંદે આલમે ઈન્સાનોના હિદાયત માટે ઘણા સ્ત્રોતો બનાવ્યા છે તેમાં બે પ્રકારની હુજ્જત છે, એક આંતરીક હુજ્જત છે જે ઈન્સાનનો […]