શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?
વાંચવાનો સમય: 5 મિનિટ તરાવીહની નમાઝ સુન્નીઓની સુન્નત (મુસ્તહબ) નમાઝોમાંથી છે કે જે રમઝાન મહીનાની રાત્રીમાં અંદાજે વીસ (20) રકાત રોજ બાજમાઅત પઢવામાં આવે છે. તરાવીહ બાબતે શીઆ તથા સુન્નીઓમાં જુદા જુદા અભિપ્રાયો પ્રવર્તે છે: પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ઝમાનામાં […]