અન્ય લોકો

યઝીદ ઈબ્ને મોઆવિયા વિશે મુસલમાનોનું વલણ:

વાંચવાનો સમય: 3 મિનિટમુસલમાનોના ઈતિહાસમાં તમને ઘણા ક્રૂર અને ઝુલ્મી બાદશાહો અને રાજાઓનો ઉલ્લેખ મળશે. પરંતુ જેટલો મોટો ગુનાહ અને ઝુલ્મ યઝીદ ઈબ્ને મુઆવિયાનો છે તેવો  બીજા કોઈનો નથી. તેની હુકુમત ત્રણ વર્ષ ચાલી અને તે ત્રણ વર્ષ […]

અન્ય લોકો

સુન્ની વિદ્વાનોની દર્ષ્ટિએ બે ખલીફાઓ એહલેબેતે મોહમ્મદ (સ.અ.વ) માંથી છે.

વાંચવાનો સમય: 3 મિનિટઇબ્ને હજરે તેની કિતાબ ‘ફત્હુલ બારી’ માં હદીસણે નોંધી છે, જે હાફિઝ જલાલુદ્દીન સીયુતીએ ‘તારીખુલ ખોલફા’માં  નોંધેલ છે, આ હદીસો ઇસ્લામના સમગ્ર સમયગાળા દરમિયાન, કયામતના દિવસ સુધી, બાર ખલીફાઓનો ઉલ્લેખ  કરે છે- જેઓ હક પર […]

અન્ય લોકો

ફખ્ર અલ-રાઝીએ ફાતેમા ઝેહરા(સ.અ.)ના ફદકના દાવાનો બચાવ કર્યો

વાંચવાનો સમય: 2 મિનિટપ્રખ્યાત એહલે તસનનુનના પ્રખ્યાત ફ્કીહ અને ફિલોસોફર ફખ્ર અલ-દિન અલ-રાઝી (મૃત્યુ 605 હિજરી) એ અઈમ્મા(અ.મુ.સ.)ની ઈસ્મત અને અમીરુલ મોઅમેનીન(અ.સ.)ના ફ્ઝાએલના વિશે  શીયાઓ સાથે ઘણા બધા મુદ્દાઓ બાબતે દલીલો કરી છે. તેમણે ઈલ્મે કલામના ઉપયોગ થકી […]

અન્ય લોકો

જ્યારે ફદકની બાબત ફરી પાછી આવી ત્યારે આયેશાને તકલીફ પડી

વાંચવાનો સમય: < 1 મિનિટફદકના  વિવાદમાં, ખલીફાઓએ ખુબજ અનુકૂળતાપૂર્વક એક બનાવટી હદીસ રજૂ કરી કે પયગંબરો કોઈ વારસો છોડતા નથી, તેઓ જે કઈ છોડી જાય છે તે ઉમ્મત માટે છે. બનાવટી હદીસના ગવાહમાં આયેશા અને હફસાની સાથે માલિક ઈબ્ને […]

No Picture
અન્ય લોકો

મકતબે ખિલાફતની સહાબા પરસ્તી

વાંચવાનો સમય: 4 મિનિટઇસ્લામમાં જે મોટા બે ફિરકાઓ છો, જેમાં એક મક્તબે એહલેબેતે રસુલ(સ.અ.વ.) એટલેકે (શિઆ ઇસ્નાઅશરી) છે.અને બીજો ફિરકો મકતબે ખોલ્ફા (એહલે તસન્નુન-સુન્ની) છે.આ બંને ફિરકાની દરમિયાન ઘણા બધા તફાવત છે,તેમાંથી એક પાયાનો મુખ્ય તફાવત એ છે […]

No Picture
અન્ય લોકો

રસુલુલ્લાહ (સ.અ.વ.)નું જનાબે અબુ તાલિબ (અ.સ.) સાથે લાગણી આપના ઈમાન અને ઇસ્લામની દલીલ છે

વાંચવાનો સમય: < 1 મિનિટજનાબે અબુ તાલિબ (અ.સ.)ની ઇસ્લામની રાહમાં સતત ખિદમત અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની દીફા કરવા છતા વિરોધીઓ તેમને મુસલમાન નથી માનતા. અગર વિરોધીઓએ ફકત પવિત્ર કુરઆન તથા કાકા અને ભત્રીજા દરમિયાન મોહબ્બત અને લાગણીની ભાવના તરફ […]

No Picture
અન્ય લોકો

શું અબૂબકર ઉમ્મતની ખિલાફત માટે લાયક હતા? – ચર્ચા

વાંચવાનો સમય: 5 મિનિટઈરાકના અહલે તસન્નૂન (જેઓ સુન્નતને અનુસરવાનો દાવો કરે છે)ના પ્રખ્યાત આલીમ અબુ હુઝૈલ અલ-અલ્લાફ નોંધે છે : ‘રક્કા’થી મારી એક મુસાફરી દરમિયાન, મેં એક પાગલ વ્યક્તિ વિશે સાંભળ્યું જે ‘માબદે ઝકી ‘નો રહેવાસી હતો. તે […]

અન્ય લોકો

આયેશાના મુખેથી ફદકના બનાવનું વર્ણન

વાંચવાનો સમય: 3 મિનિટરસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછી તરતજ જે બનાવો બન્યા તેમાંથી એક બનાવ બન્યો તે ‘’ફદક’’ નો બનાવ પણ હતો, પરંતુ આ બનાવ હિદાયત હાસિલ કરવા વાળા માટે એક બેહતરીન રાહ (રસ્તો) છે.આ બનાવમાં જે બે […]

અન્ય લોકો

કોણ છે તે ચાર લોકો

વાંચવાનો સમય: 4 મિનિટઝિયારતે આશુરામાં આ૫ણે આ જિક્ર પઢીએ છીએ કે યા અલ્લાહ હું લાઅનત મોકલું છું ખુસુસી પ્રથમ ઝાલીમ અન્યાયી ૫ર ૫છી બીજા ઝાલીમ ૫ર ત્યાર પછી ત્રીજા અને ચોથા ઝાલીમ ૫ર અને અલ્લાહુમ્મા લઅન યઝીદ – […]

અન્ય લોકો

જ.અબુ તાલિબ (અ.સ)નો ઇસ્લામ-ભાગ-૧ – પરિચય

વાંચવાનો સમય: 2 મિનિટપોતાની જાતને મુસલમાન જાહેર કરતા અને અમીરુલ મોમીનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે દુશ્મનાવટ ધરાવતો એક વર્ગ અલી (અ.સ)ની  શ્રેષ્ઠતા અને ઈસ્લામમાં તેમના દરજ્જા અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના પસંદ કરેલા વસી બાબતે લોકોને ગેરમાર્ગે […]