પવિત્ર કુરઆનના અર્થઘટન (તફસીર)ની દ્રષ્ટીએ – શિયાઓ વિરુધ્ધ સલફી
વાંચવાનો સમય: 3 મિનિટ એક ચર્ચા વિરોધીઓ ખાસ કરીને ઉગ્ર મુસલમાનો શિયાઓ પર આરોપ લગાડે છે કે તેઓ વિચિત્ર અને ન સમજાય તેવું કુરઆનનું અર્થઘટન કરે છે. તેઓ શિયાઓ ઉપર આરોપ લગાડે છે કે તેઓ કુરઆનની સમજુતી (તફસીર) અને અર્થઘટન(તાવીલ)માં […]