નજાત
  • માન્યતાઓ
    • નબુવ્વત
    • ઇમામત
    • વિલાયત
    • તૌહીદ
    • શિયા
    • સલફી
    • કુરઆન મજીદ
    • શોક
    • ઝિયારત
    • તબર્રા
    • ગૈબત
    • તહરીફ
  • વ્યક્તિત્વ
    • અહલેબૈત (અ .સ.)
      • રસુલે ખુદા (સ.અ.વ.)
      • જનાબે ફાતેમાહ (સ.અ.)
      • ઇમામ અલી (અ.સ.)
      • ઇમામ હસન (અ.સ.)
      • ઇમામ હુસૈન (અ.સ.)
      • ઇમામ સજ્જાદ (અ.સ.)
      • ઇમામ બાકિર (અ.સ.)
      • ઇમામ સાદિક (અ.સ.)
      • ઇમામ કાઝીમ (અ.સ.)
      • ઇમામે રઝા (અ.સ.)
      • ઇમામ તકી (અ.સ.)
      • ઇમામ અલી નકી (અ.સ.)
      • ઇમામ અસ્કરી (અ.સ.)
      • ઇમામ મહદી (અ.સ.)
      • હઝરત અબુતાલીબ (અ.સ) (Hazrat Abu Talib a.s.)
      • હઝરત હમઝા (અ.સ.) (Hazrat Hamza a.s.)
      • જનાબે જઅફરે તૈયાર (અ.સ.) (Janabe Jafar e Tayyar a.s.)
    • અન્ય લોકો
      • અહલે સુન્નાહ (Ahle Sunnah)
      • સહાબા (Sahaaba)
  • પ્રસંગ
    • ફદક
    • મોહર્રમ
    • ગદીર
    • રજબ
    • શાબાન
    • રમઝાન
    • અય્યામે ફાતેમીયાહ
  • સવાલ જવાબ
  • વાદ વિવાદ
  • રીવાયાત
  • સંક્ષેપ
  • સંપર્ક કરો
Homeરીવાયાત

રીવાયાત

વાંચવાનો સમય: < 1 મિનિટ

અહલેબૈત (અ.સ.) ની શ્રેષ્ટતા પર રિવાયતો :

najathadith

ઈમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:
આસમાનમાં એવી કોઈ ચીઝ નથી સિવાય કે એ અલ્લાહ પાસે ઈમામ હુસૈન(અ.સ.)ની ઝીયારતની પરવાનગી માંગતી હોય, પછી (ઝાએરીનના) સમૂહો નીચે ઉતરે છે અને ઉપર ચડે છે.
તેહઝીબ અલ-અહકામ ભાગ-૬ પાનાં.૫૬

#yaallah #yamohammad #yaali #dua #karbala #ziyarat #najaf #azadari #bibifatimazahra #holyprophetsaw #imamali #saqlain #mecca #madina #yaalimadad #murtaza #islamicquotes #karbala #imamhussain #holyprophet #imammahdi #intezar #islam #imamali #imamaliquotes #aashura #moharram #bibizaynab #arabeen #arabeen2025
.ઈમામ મોહમ્મદ બાકીર(અ.સ.):
અલ્લાહે કાબાના ૨૪૦૦૦ વર્ષ પહેલાં કરબલાને બનાવ્યું હતું અને તેણે કરબલાને પાક અને બરકતવાળુ બનાવ્યું અને તેને જન્નતની સૌથી શ્રેષ્ઠ જમીન (જગ્યા) બનાવી.
અવાલી અલ-લેઆલી ભાગ-૧ પાનાં.૪૩૦

#yaallah #yamohammad #yaali #dua #karbala #ziyarat #najaf #azadari #bibifatimazahra #holyprophetsaw #imamali #saqlain #mecca #madina #yaalimadad #murtaza #islamicquotes #karbala #imamhussain #holyprophet #imammahdi #intezar #islam #imamali #imamaliquotes #aashura #moharram #bibizaynab #arabeen #arabeen2025
ઈમામ હુસૈન(અ.સ.)નો શેઅર જ.રબાબ(સ.) અને જ.સકીના(સ.)ના ઉપર
“તમારી ઝીંદગીમાં ચોક્કસ મને ફક્ત બે ઘર પસંદ છે, એક તે કે જે જ.રબાબ(સ.) અને જ. સકીના(સ.) થી આબાદ હોય. હું તેઓ બન્નેથી તીવ્ર મોહબ્બત કરું છું અને મેં તેમની ઉપર ખુબજ વધારે માલ અને સંપત્તિ ખર્ચ કરી અને તેની ઉપર મારી ટીકા કરનાર કોઈ નથી.”
બેહારુલ અનવાર ભાગ-૪૫ પાનાં.૪૭

#yaallah #yamohammad #yaali #dua #karbala #ziyarat #najaf #azadari #bibifatimazahra #holyprophetsaw #imamali #saqlain #mecca #madina #yaalimadad #murtaza #islamicquotes #karbala #imamhussain #holyprophet #imammahdi #intezar #islam #imamali #imamaliquotes #aashura #moharram #bibizaynab #arabeen #arabeen2025
ઈમામ અલી બિન હુસૈન ( ઈમામ અલી બિન હુસૈન (અ.સ.) ૨૦ વર્ષ સુધી ઇમામ હુસૈન(અ.સ.) માટે ગમ મનાવતા રહ્યા. તેમની સામે ખાવાનું રાખવામાં આવતું પણ તેઓ રડતા રેહતા, ત્યાં સુધી કે તેમના ગુલામે કહ્યું : અલ્લાહના પયગંબરના દીકરા, હું તમારા પર કુરબાન થઈ જાઉં, મને ડર છે કે - 'તમે આ હાલતમાં દુન્યાથી ચાલ્યા જશો.'
આપ(અ.સ.)એ જવાબ આપ્યો:
હું મારા દુ:ખ અને ગમની ફરીયાદ ફક્ત અલ્લાહ સમક્ષ કરું છું, અને હું અલ્લાહ(સુ.વ.ત.) તરફથી તે જાણું છું જે તમે જાણતા નથી. ચોક્કસ હું ફાતેમા(સ.અ.)ના બાળકોની શહાદતને ક્યારેય યાદ કરતો નથી સિવાય કે મારા આંસુ વહી ન જાય.
અલ-મનાકીબ ઇબ્ને શહર અશોબમાંથી બેહારુલ અનવાર ભાગ-૪૬ પાનાં.૧૦૮

#yaallah #yamohammad #yaali #dua #karbala #ziyarat #najaf #azadari #bibifatimazahra #holyprophetsaw #imamali #saqlain #mecca #madina #yaalimadad #murtaza #islamicquotes #karbala #imamhussain #holyprophet #imammahdi #intezar #islam #imamali #imamaliquotes #aashura #moharram #bibizaynab #arabeen #arabeen2025
Follow on Instagram

શોધો ( search)

વિડિઓ

http://www.najat.org/wp-content/uploads/2019/07/WhatsApp-Video-2019-07-17-at-10.22.13-PM.mp4

ફેસબુક પર અમને અનુસરો

તાજેતરની પોસ્ટ્સ

  • આસારે ફાતેમી: ફાતેમા(સ.અ.)નો સહીફો
  • ઇસ્લામિક કાનુનના આધારે ફદક જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નો હતો.
  • યઝીદ ઈબ્ને મોઆવિયા વિશે મુસલમાનોનું વલણ:
  • ફક્ત અઈમ્મા (અ.મુ.સ) જ પવિત્ર કુરઆન સમજાવી શકે છે.
  • કોઈપણ શખ્સ ઈમામ હુસૈન(અ.સ) અને તેમના અસ્હાબોની સાથે જંગમાં (કરબલામાં) શરીક થયેલો કેવીરીતે બની શકે?
  • એ ઈમામનો શું ફાયદો જે લોકોની દરમ્યાન ન હોય?
  • સુન્ની વિદ્વાનોની દર્ષ્ટિએ બે ખલીફાઓ એહલેબેતે મોહમ્મદ (સ.અ.વ) માંથી છે.
  • શું મુસલમાનોએ મોહર્રમમાં શાદીઓ અને જશ્નોનું આયોજન કરવું જોઈએ?
  • ઇમામ જાફરે સાદીક (અ.સ)ના એક વિદ્યાર્થીની ઈમામ અબુ હનિફા સાથે ચર્ચા
  • ઉમ્મતમાં અમીરૂલ મોઅમેનીન(અ.સ) શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે

મેનુ

  • માન્યતાઓ
    • નબુવ્વત
    • ઇમામત
    • વિલાયત
    • તૌહીદ
    • શિયા
    • સલફી
    • કુરઆન મજીદ
    • શોક
    • ઝિયારત
    • તબર્રા
    • ગૈબત
    • તહરીફ
  • વ્યક્તિત્વ
    • અહલેબૈત (અ .સ.)
      • રસુલે ખુદા (સ.અ.વ.)
      • જનાબે ફાતેમાહ (સ.અ.)
      • ઇમામ અલી (અ.સ.)
      • ઇમામ હસન (અ.સ.)
      • ઇમામ હુસૈન (અ.સ.)
      • ઇમામ સજ્જાદ (અ.સ.)
      • ઇમામ બાકિર (અ.સ.)
      • ઇમામ સાદિક (અ.સ.)
      • ઇમામ કાઝીમ (અ.સ.)
      • ઇમામે રઝા (અ.સ.)
      • ઇમામ તકી (અ.સ.)
      • ઇમામ અલી નકી (અ.સ.)
      • ઇમામ અસ્કરી (અ.સ.)
      • ઇમામ મહદી (અ.સ.)
      • હઝરત અબુતાલીબ (અ.સ) (Hazrat Abu Talib a.s.)
      • હઝરત હમઝા (અ.સ.) (Hazrat Hamza a.s.)
      • જનાબે જઅફરે તૈયાર (અ.સ.) (Janabe Jafar e Tayyar a.s.)
    • અન્ય લોકો
      • અહલે સુન્નાહ (Ahle Sunnah)
      • સહાબા (Sahaaba)
  • પ્રસંગ
    • ફદક
    • મોહર્રમ
    • ગદીર
    • રજબ
    • શાબાન
    • રમઝાન
    • અય્યામે ફાતેમીયાહ
  • સવાલ જવાબ
  • વાદ વિવાદ
  • રીવાયાત
  • સંક્ષેપ
  • સંપર્ક કરો
ટૅગ્સ
bibi zehra sa gadeer Gadheer Khalifa s5 s6 S14 અઝાદારી (Azadari) અબ્દુલ વહાબ (Abdul wahab) અય્યામે ફાતેમીયાહ (Ayyam e Fatimiyah) અહલે સુન્નાહ (Ahle Sunnah) ઇતિહાસ (History) ઇમામ અલી (અ.સ.) Imam Ali (a.s.) ઇમામત (Imamat) ઇમામત પર કિતાબો (Books on Imamat) ઇમામ હુસૈન (અ.સ.) (Imam Hussain a.s.) ઈમામ મહદી (અ.સ.) ( Imam Mahdi a.s.) એકતા ( Ettihad) એહલેબૈત (અ.સ.) Ahlebait (a.s) કબરોની ઝીયારત (Visiting Graves) કુરાને માજિદ (Holy Quran) ખિલાફત ( Caliphate) ગદીર (Ghadeer) જમાઉદીલ અવ્વલ (Jamaadi ul Awwal) જાનશીની (Successorship) ઝીલ્હજ્ (Zilhajj) તબર્રા (Tabarrah) તૌહીદ ( Tauheed) ફદક (Fadak) મોહર્રમ (Moharram) યઝીદ ( લ.અ.) (Yazid l.a.) રબીઉલ અવ્વલ (Rabiul Awwal) રમઝાન (Ramadhan) રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓ ( Wives of the Prophet sawa) રસુલે ખુદા (સ.અ.વ.) (Holy Prophet s.aw.a) રીવાયાત ( Traditions) વસીલા (માધ્યમ) ( Medium) વિલાયત (Wilayat) શહીદ (Martyr) શિયા (Shia) શોક (Mourning) સલફી (Salafi) સહાબા (Sahaaba) સુન્નાહ (Sunnah) હઝરત ફાતેમા ઝહેરા (સ.અ.) (Hazrat Fatemah Zahra s.a.)

Copyright © 2019 | Najat