મૌલવી અબ્દુલ હફીઝના લેખનો જવાબ- અલી(અ.સ.)થી બુગ્ઝ મુનાફેકતની નિશાની છે
વાંચવાનો સમય: 5 મિનિટ તારીખ ૨૦ મે ૨૦૨૧ ના મૌલાના મોહંમદ અબ્દુલ હફીઝે લખનૌથી પ્રકાશિત થતું દૈનિક અખબાર ‘સહાફત’માં એક લેખ લખ્યો છે જેમાં તેણે નમાઝ માટે તૈયાર થતાં પહેલાં ધ્યાન રાખવાની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આ લેખનો વિષય […]