અગર ગદીરનું એલાન હકીકત છે તો પછી કેવી રીતે મુસલમાનો થોડા જ મહિનાઓમાં બધું ભૂલી ગયા?
વાંચવાનો સમય: 2 મિનિટ આ ‘તાર્કિક વાંધાઓ’માંથી એક વાંધો છે કે જે મોટાભાગના મુસલમાનો શિઆઓ વિરૂધ્ધ રજુ કરે છે. તેઓ એવો દાવો કરે છે કે અગર હજ્જતુલ વિદાઅમાં ગદીરના મૈદાનમાં એક લાખ કરતા વધુ મુસલમાનો સામે અલી (અ.સ.)ની વિલાયતનું […]