માહે મોહર્રમ – માહે અઝા
વાંચવાનો સમય: 3 મિનિટ અન્ય મઝહબો પોતાના વર્ષની શરૂઆતમાં ખુશી સાથે ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે, નવા કપડાં પહેરે છે વગેરે, પરંતુ મુસ્લિમોમાં આ રિવાજ નથી. આનું કારણ શું છે?? ચર્ચાની બાબત એ નથી ઇસ્લામિક […]