શું તબર્રા મુસ્લિમ ઇત્તેહાદના વ્યાપક મકસદ સાથે અથડાય છે?
વાંચવાનો સમય: 4 મિનિટ મુસલમાનોના એક સમૂહ દ્વારા તબર્રાનો વિરોધ એ બહાના હેઠળ કરવામાં આવે છે કે તબર્રા એ મુસ્લિમ એકતાના વ્યાપક અને સર્વોચ્ચ ધ્યેય સાથે અથડામણ છે. જવાબ સાચા ધર્મની ફકત એક વાસ્તવિકતા મુસ્લિમ એકતા કે જેને ધ્યેય […]