
શું અમીરુલમોઅમેનીન અ.સ.એ તેમના ફરઝંદનું નામ ઉસ્માન બિન અફ્ફાનના નામ પરથી રાખ્યું હતું?
વાંચવાનો સમય: 6 મિનિટશંકા:-અમુક મુસલમાનો શિઆઓ ઉપર હ.રસુલે ખુદા સ.અ.વ.ના સહાબાઓ સાથે દુશ્મની રાખવાનો આરોપ મુકે છે તેઓનો આ દાવો છે કે હ.અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ને ખિલાફતને ગસ્બ કરનારાઓ સાથે ખરા દિલના ગાઢ સંબંધો હતા […]