ઇમામ મહદી (અ.સ.)

ઝુહુરની ચાવી – દોઆ

વાંચવાનો સમય: 12 મિનિટપવિત્ર મઝહબ ઈસ્લામ અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની તઅલીમાત મુજબ દોઆ અંબિયા (અ.મુ.સ.)નું હથિયાર, મોઅમીનની ઢાલ અને તમામ ઈબાદતોની રૂહ છે તેમજ ખાલિક અને મખ્લુક દરમ્યાન સંપર્કનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) ફરમાવે […]

ઇમામ મહદી (અ.સ.)

શૈખ સદુક (અ.ર.)

વાંચવાનો સમય: 8 મિનિટફિકાહત અને રિવાયતોના આસમાનના ઝળહળતો સિતારા, ઈલ્મે હદીસના ક્ષેત્રના શેહસવારો સર્વપ્રથમ આલિમ, ઈસ્લામની ખૂબ જ પ્રખ્યાત હસ્તી અબુ જઅફર મોહમ્મદ બિન  અલી બિન બાબવય્હે કુમ્મી જેઓને “શૈખ સદુક” (અ.ર.) નો લકબ આપવામાં આવ્યો છે. તેમનો […]

ઇમામ મહદી (અ.સ.)

અલ્લાહે નબી ખિઝર (અ.સ.)ને લાંબી ઝીંદગી શા માટે આપી?

વાંચવાનો સમય: 2 મિનિટશંકાશીલ લોકો એક યા બીજું બહાનું બતાવીને ઇમામ મહેંદી (અ.ત.ફ.શ.)ની હયાતનો ઇન્કાર કરે છે. તેઓની નબળી દલીલોમાંની એક દલીલ આપ (અ.સ.)નું લાંબુ જીવન છે. તેઓના મત મુજબ એક વ્યક્તિ માટે આટલી  લાંબી જિંદગી સામાન્ય  નથી. જવાબ: ઇમામ […]

અહલેબૈત (અ .સ.)

શું મુસ્લિમો લય્લતુલ કદ્રની મંઝેલતથી માહિતગાર છે?

વાંચવાનો સમય: 4 મિનિટલય્લતુલ કદ્રમાં મુસ્લિમો માટે અસંખ્ય ફાયદાઓ રહેલા છે. પવિત્ર કુરઆનમાં ૨ મૌકા પર તેનો ઝીક્ર થયેલો છે. એક સુરે કદ્રમાં અને બીજું સુરે દોખાનની શરૂઆતની આયતોમા. લય્લ્તુલ કદ્રની અમુક સામાન્ય ફઝીલતોને બાદ કરતા મુસલમાનો તેની […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ – બીજો ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટઈમામ મહદી (અ.ત.ફ.શ.) સુન્ની વિદ્વાનોની કિતાબોમાં સીહાહે સીત્તાહના લેખકની જેમજ બીજા ઘણા સુન્ની વિદ્વાનો(આલિમો) અને ઈતિહાસકારોએ પણ ઈમામ મહદી(અ.ત.ફ.શ.)નાં બારમાં લખ્યું છે. આવો, આપણે અમુક વિદ્વાનોની (આલિમો)થી આ આ બાબતે અભ્યાસ કરીએ.   (૧) હાફીઝ […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટમુસ્લિમોમાંથી અમુક મુસ્લિમો એ વાતનો અસ્વીકાર કરે છે કે જે શિઆની સહીહ અને દુરુસ્ત માન્યતાઓ છે. તેમાંથી એક માન્યતા છે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)  કે જેનો વાયદો કરવામાં આવ્યો છે અને જેમની આગાહી  કરવામાં આવી […]

ઇમામ મહદી (અ.સ.)

અલ્લાહે જનાબે ખીઝર (અ.સ.) ને કેમ લાંબું જીવન આપ્યું?

વાંચવાનો સમય: 3 મિનિટપયગંબર ખીઝર વિશે ઇમામ જાફર સાદિક (અ.સ.)  ફરમાવે છે: “અને જ્યાં સુધી સાચા બંદા ખીઝર (અ.સ.)નો સવાલ છે, અલ્લાહે તેમને લાંબુ જીવન અતા કર્યું, એ હકીકતના કારણે નહિ કે અલ્લાહે તેમને પયગંબર બનાવ્યા હતા અથવા એ કે […]