
શું રસુલ (સ.અ.વ.) પાસે ઈલ્મે ગય્બ હતું ? (ભાગ – ૧)
વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોનો એક સમૂહ અલ્લાહની મખ્લુક પાસે ઈલ્મે ગય્બ હોવાનો ઇન્કાર કરે છે. તેઓ દાવો કરે છે કે, ઈલ્મે ગય્બ ફક્ત અલ્લાહ પાસેજ છે અને અલ્લાહ સિવાય કોઈપણ વ્યક્તિ ઈલ્મે ગય્બ ધરાવતું નથી. આ વાત ને […]