
ઈમામની જરૂરત અને પસંદગી
વાંચવાનો સમય: 10 મિનિટઅલ્લાહ સુબ્હાનહુ તઆલાના સંપૂર્ણ દીન ‘ઈસ્લામ’ની ઘણી બધી સ્પષ્ટ ખાસીયતો છે. તેમાંથી એક એ છે કે તે દુનિયાના તમામ આસ્માની અને ગૈરઆસ્માની મઝહબોમાં સર્વશ્રેષ્ઠ છે અને તે ખાસીયતમાં મઝહબે ઈસ્લામનું કોઈ ભાગીદાર નથી અને તે […]