
શિઆ અને સુન્ની તફ્સીરો મુજબ અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ની ફઝીલતો
વાંચવાનો સમય: 3 મિનિટ જારુલ્લાહ ઝમખ્શરી પોતાની તફસીર “અલ કશ્શાફ” ભાગ ૪, પાનાં નં. ૧૯૭ પર ઇબ્ને અબ્બાસથી લખે છે કે એક વખત પવિત્ર પયગંબર (સ.અ.વ.) પોતાના અસહાબોને લઈને ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) બીમાર હતા ત્યારે તેમની મુલાકાતે ગયા. […]