
શું અબુ બક્ર અને ઉમરે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પાસે માફી માંગી હતી?
વાંચવાનો સમય: 3 મિનિટપ્રસ્તાવના 1) માફી માંગવી શૈખૈનની ગંભીર ભુલને ઉઘાડી પાડે છે 2) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) જન્નતની સ્ત્રીઓના સરદાર છે 3) અલ્લાહ પણ માફીને રદ કરે છે 4) શૈખૈનની માફી કુરઆને કરીમના માપદંડ પ્રમાણે ન હતી. અમૂક મુસલમાનો એવો દાવો […]