
ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.): સૌ પ્રથમ મુસ્લીમ
વાંચવાનો સમય: 2 મિનિટજ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓની ફઝીલતોની ચર્ચા થતી હોય ત્યારે ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.)ની સાથે કોઈની બરાબરી શકય નથી. આપ (સ.અ.)ના નામે બેશુમાર ફઝીલતો છે જેમાંથી મુખ્ય અને ફઝીલત ઈસ્લામ કબુલ કરવામાં આગળ પડતા હતા. […]