જ.અબુ તાલિબ (અ.સ)નો ઇસ્લામ-ભાગ-૧ – પરિચય
વાંચવાનો સમય: 2 મિનિટ પોતાની જાતને મુસલમાન જાહેર કરતા અને અમીરુલ મોમીનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે દુશ્મનાવટ ધરાવતો એક વર્ગ અલી (અ.સ)ની શ્રેષ્ઠતા અને ઈસ્લામમાં તેમના દરજ્જા અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના પસંદ કરેલા વસી બાબતે લોકોને ગેરમાર્ગે […]