
હઝરત અલી (અ.સ.)ની વિલાયતનો બચાવ કરનારાઓ
વાંચવાનો સમય: 11 મિનિટહદીસે કુદસીમાં અલ્લાહ રબ્બુલ ઈઝઝત એઅલાન ફરમાવે છે કે: وِلَایَتُ عَلِیٍ ابْنِ اَبِیْ طَالِبٍ حِصْنِیْ فَمَنْ دَخَلَ حِصْنِیْ اَمِنَ مِنْ عَذَابِیْ ‘હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત મારો (મઝબુત) કિલ્લો છે. જે તેમાં દાખલ […]