
હદીસે નૂર ઉપર એક નઝર – ભાગ-૧
વાંચવાનો સમય: 6 મિનિટહદીસે નૂરને ઘણા બધા સુન્ની અને શીઆ આલીમોએ વિગતવાર પોતાની ભરોસાપાત્ર કિતાબોમાં અમૂક ફેરફારોની સાથે વર્ણન કરી છે. આલીમોએ આ હદીસને રસુલે ખુદા (સ.અ.વ.) અને આપની પાકીઝા એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલતોને સાબીત કરવા માટે રજુ કરી […]