
રસુલે ખુદા (સ.અ.વ.)
એહલે સુન્નતની કિતાબોમાં રસુલુલ્લાહ(સ.અ.વ.)ની શહાદતનો ઉલ્લેખ
વાંચવાનો સમય: 4 મિનિટઘણા બધા મુસલમાનો એવું સમજે છે કે આપ હઝરત (સ.અ.વ.)ની રહેલત એક બીમારીના કારણે થઇ હતી. જયારે કે હકીકત આથી તદ્દન વિરૂઘ્ઘ છે. આ ખોટી સમજણ પ્રખ્યાત હોવાનું કારણ મુસલમાન ઝાકીરો, ઓલમાંઓ અને ખતીબો છે. […]