
જનાબે ફાતેમા ઝહરા(સ.અ)ના ઘર પર હુમલો – અસ્હાબો અને અરબોની દલીલનુ ખંડન
વાંચવાનો સમય: < 1 મિનિટહઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર પરના હુમલાનો ઇન્કાર કરવા માટે મુસલમાનો દ્વારા રજુ કરાતી પ્રાથમિક દલીલો આ મુજબ છે સહાબાઓનો ન્યાય (અદાલત-એ-સહાબાહ) અને અરબ રિવાજ જે સ્ત્રી સાથે તિરસ્કારપૂર્વકના વર્તનને અટકાવે છે જવાબ:- આ બંને […]