
શું પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) મુસલમાનો માટે વસીલા છે?
વાંચવાનો સમય: 3 મિનિટશંકા: મુસલમાનોનો એક ફીર્કો વસીલા (અલ્લાહ તરફ માધ્યમ) અને તવસ્સુલ (વસીલો બનાવવા)ની માન્યતાના બારામાં સંપૂર્ણ મૂંઝવણમાં છે કે તેઓ તવસ્સુલના બારામાં દરેક બાબતને શીર્કનું શિર્ષક આપે છે. જોકે આ તાજેતરમાં સલફીઓના ઉદય સાથે સુસંગતતા […]