
શું અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ તેમના પુત્રનું નામ પ્રથમ ખલીફાના નામ ઉપરથી રાખ્યું હતું?
વાંચવાનો સમય: 4 મિનિટવાંધો કેટલાક મુસ્લિમો માને છે કે અમીરુલ મોઅમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.)ના ખલીફાઓ સાથે સ્નેહભર્યા સંબંધો હતા. પુરાવા તરીકે, તેઓ આક્ષેપ કરે છે કે આપ (અ.સ.)એ તેમના પુત્રનું નામ અબુબક્ર ઇબ્ને અબી કહાફાહના નામ […]